Vansarthi (useful for forest officer exam)
• નવા અભ્યાસક્રમ મુજબ હોદ્દા સંબંધિત 100 ગુણના પ્રશ્નોના મુદ્દાઓને
આવરી લેતું પુસ્તક
• વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર તથા વન્યજીવનનો વિસ્તૃત અભ્યાસ
. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તકો તથા સરકારી સ્રોતોના આધારે તૈયાર કરાયેલું પુસ્તક
• વન વિભાગનું માળખું, વનરક્ષકની ફરજો તથા કાર્યોનો સમાવેશ
દરેક મુદ્દાનો ઝીણવટપૂર્વક અભ્યાસ
. દરેક ટોપિકના અંતે વનસારથિ ગોલ્ડન ફેક્ટસ
ચાર્ટ અને ટેબલ દ્વારા મહત્ત્વના મદ્દાઓની રજૂઆત
દરેક ટોપિકના અંતે અભ્યાસ પ્રશ્નો
• GCERT અને NCERT નો પર્યાવરણ સંબંધિત સાર